વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઉજાલા યોજના વિશે ખરાં વિધાનો પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં આ યોજના હેઠળ ભારત સરકાર નાગરિકોને સબસિડી યુક્ત CFL લેમ્પો સસ્તા દરે ઉપલબ્ધ કરાવી રહી છે. આ યોજના Energy Efficiency Service Limited દ્વારા લાગુ કરાવવામાં આવી રહી છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં આ યોજના હેઠળ ભારત સરકાર નાગરિકોને સબસિડી યુક્ત CFL લેમ્પો સસ્તા દરે ઉપલબ્ધ કરાવી રહી છે. આ યોજના Energy Efficiency Service Limited દ્વારા લાગુ કરાવવામાં આવી રહી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) હવામાનની સચોટ આગાહી કરવા માટે તાજેતરમાં કયા સ્થળે ડોપલર રડાર રાખવામાં આવ્યું ? રામેશ્વરમ્ નડાબેટ ભુજ થિરુવનંતપુરમ્ રામેશ્વરમ્ નડાબેટ ભુજ થિરુવનંતપુરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રૂસ્તમ શું છે ? મિસાઈલ ઉપગ્રહ માનવરહિત વાયુયાન અવકાશયાન મિસાઈલ ઉપગ્રહ માનવરહિત વાયુયાન અવકાશયાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કયારે થાય છે ? 28 ફેબ્રુઆરી 29 ફેબ્રુઆરી 31 માર્ચ 22 ડિસેમ્બર 28 ફેબ્રુઆરી 29 ફેબ્રુઆરી 31 માર્ચ 22 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) IBSAMAR-2016 નૌસેના કવાયતમાં નીચે પૈકી કયો દેશ સામેલ ન હતો ? ભારત બ્રાઝિલ દક્ષિણ આફ્રિકા માલદિવ્સ ભારત બ્રાઝિલ દક્ષિણ આફ્રિકા માલદિવ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તાપી પરિયોજનામાં નીચેના પૈકી ક્યા દેશ જોડાયેલ નથી ?i) ઓમાનii) અફઘાનિસ્તાન iii) તુર્કિસ્તાન iv) તૂર્કમેનિસ્તાન ii & iv i & ii iii & iv i & iii ii & iv i & ii iii & iv i & iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP