GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 18મી સદીના પૂર્વાર્ધમાં શામળ ભટ્ટે નીચેના પૈકી કઈ પદ્યકથાઓ લખી હતી ?1. સિંહાસન બત્રીસી 2. રામવિજય 3. નંદબત્રીસી 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 રૂા. 450 માં કેટલાક દડા ખરીદવામાં આવે છે. જો પ્રત્યેક દડાની કિંમત રૂા. 15 જેટલી ઓછી હોત તો તેટલી જ રકમમાં 5 દડા વધારે ખરીદી શકાયા હોત. તો મૂળ કિંમતે કેટલા દડા ખરીદવામાં આવ્યા હશે ? 5 15 10 આપેલ પૈકી કોઈ નહીં 5 15 10 આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 મૌર્યકાલીન પ્રશાસનમાં પ્રયોજાતા શબ્દો અને તેના અર્થ બાબતે જોડકાં જોડો. શબ્દ1. અક્ષપટલ 2. આકર 3. કર્માન્તા4. સૂવના અર્થa. ખાણb. દફતરc. કતલખાનુંd. કારખાનું 1 - b, 2 - a, 3 - d, 4 - c 1 - d, 2 - c, 3 - b, 4 - a 1 - c, 2 - d, 3 - a, 4 - b 1- a, 2- b, 3- c, 4 - d 1 - b, 2 - a, 3 - d, 4 - c 1 - d, 2 - c, 3 - b, 4 - a 1 - c, 2 - d, 3 - a, 4 - b 1- a, 2- b, 3- c, 4 - d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ___ ગામની ડુંગરમાળાની ગુફાઓમાંથી પ્રાગકાલીન ચિત્રોના છૂટકતૂટક અવશેષો મળ્યાં છે. ભાવનગર જિલ્લાના ચમારડી બનાસકાંઠા જિલ્લાના બાલારામ સાબરકાંઠા જિલ્લાના મોહનપુર પાટણ જિલ્લાના મેત્રાણા ભાવનગર જિલ્લાના ચમારડી બનાસકાંઠા જિલ્લાના બાલારામ સાબરકાંઠા જિલ્લાના મોહનપુર પાટણ જિલ્લાના મેત્રાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? ગુજરાતમાં 2001-2011ના દશકા દરમ્યાન પુરૂષોના સાક્ષરતા દરમાં કુલ વધારો કરતાં સ્ત્રીઓના સાક્ષરતા દરમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. આપેલ પૈકી કોઈ નહીં 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં સ્ત્રી સાક્ષરતામાં સુરત જિલ્લો પ્રથમ ક્રમે છે. આપેલ બંને ગુજરાતમાં 2001-2011ના દશકા દરમ્યાન પુરૂષોના સાક્ષરતા દરમાં કુલ વધારો કરતાં સ્ત્રીઓના સાક્ષરતા દરમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. આપેલ પૈકી કોઈ નહીં 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં સ્ત્રી સાક્ષરતામાં સુરત જિલ્લો પ્રથમ ક્રમે છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નીચેના પૈકી કોનો નેશનલ ઍર ક્વોલીટી ઈન્ડેક્ષમાં સમાવેશ કરાયો નથી ? સલ્ફર ડાયોક્સાઈડ નાઈટ્રોજન ડાયોક્સાઈડ મિથેન આપેલ પૈકી કોઈ નહીં સલ્ફર ડાયોક્સાઈડ નાઈટ્રોજન ડાયોક્સાઈડ મિથેન આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP