GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) 18 કામદારો 10 દિવસમાં 900 પુસ્તકો બાંધે છે. તો 12 દિવસમાં 660 પુસ્તકો બાંધવા કેટલા કામદાર જોઈએ ? 11 13 14 22 11 13 14 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ક્યા સાહિત્યકારને ગુજરાત સાહિત્ય સભાએ ‘રણજિતરામ સુવર્ણપદક' આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વીકાર કર્યો હતો ? સુરેશ દલાલ ગૌરીશંકર જોષી સ્વામી આનંદ જયંત પાઠક સુરેશ દલાલ ગૌરીશંકર જોષી સ્વામી આનંદ જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) Forty thousand rupees ___ a large sum. are is were been are is were been ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) દસ વર્ષમાં A ની ઉંમર, B ની દસ વર્ષ પહેલાંની ઉંમર કરતાં બમણી થશે. તે હાલ A, B કરતાં 9 વર્ષ મોટો હોય તો, B ની હાલની ઉંમર શોધો. 39 વર્ષ 49 વર્ષ 19 વર્ષ 29 વર્ષ 39 વર્ષ 49 વર્ષ 19 વર્ષ 29 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ? 1920 આપેલ પૈકી એક પણ નહીં 1917 1915 1920 આપેલ પૈકી એક પણ નહીં 1917 1915 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ શ્રેણી પૂર્ણ કરો.3, 7, 23, 95, ___ 575 128 62 479 575 128 62 479 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP