Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
પિતાની ઉંમર ચાલીસ વર્ષ છે. મોટા પુત્રની ઉંમર પિતા કરતા 18 દિવસ ઓછી છે. તેનાથી નાના પુત્રની ઉંમર પિતાની ઉંમર કરતાં 21 વર્ષ ઓછી છે. સૌથી નાના પુત્રની ઉંમર વચ્ચેના પુત્ર કરતાં ત્રણ વર્ષ ઓછી છે તો સૌથી નાનો પુત્ર સૌથી મોટા પુત્ર કરતાં કેટલા વર્ષ નાનો હશે ?

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
પ્રેસર કુકરમાં રસોઇ જલદી બને છે તેનું મુખ્ય કારણ છે કે

દબાણ વધતાં ઉત્કલનબિંદુ ઘટે છે.
દબાણ વધતાં ઉત્કલનબિંદુ વધે છે.
કુકરમાં રસોઇને બહારની હવા લાગતી નથી.
કુકરમાં ગરમી વધુ સરખી રીતે વિતરિત થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિની ચૂંટણી લડતા પહેલાં કયા પદ પર હતા ?

કોંગ્રેસ પક્ષના પ્રમુખ
ગૃહપ્રધાન
નાયબ વડાપ્રધાન
નાણા પ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
આરોપીને ધરપકડ કરવાની પ્રક્રિયાની જોગવાઇ કયા કાયદામાં કરવામાં આવેલ છે ?

ઇન્ડીયન એવીડન્સ એકટ
ઇન્ડીયન એરેસ્ટ એકટ
આઇ.પી.સી.
સી.આર.પી.સી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
આ વર્ષે કયા મહાપુરૂની 150 મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે ?

સ્વામી વિવેકાનંદ
રવિન્દ્રનાથ ટાગોર
મહાત્મા ગાંધી
સ્વામી રામકૃષ્ણ પરમહંસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેનામાંથી કોણ ભૂતકાળમાં ગુજરાતના મુખ્યમંત્રી હતા ?
(1)માધવસિંહ સોલંકી
(2)હિતેન્દ્ર દેસાઇ
(3) અમરસિંહ ચૌધરી
(4) ઘનશ્યામ ઓઝા

1, 3, 4
2, 4
1, 3
1, 2, 3, 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP