Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગુજરાતના ભરૂચ જિલ્લામાં કઈ જગ્યાએ દર 18 વર્ષે કુંભમેળો ભરાય છે ? ભાડભૂત ગાંધાર જંબુસર દહેજ ભાડભૂત ગાંધાર જંબુસર દહેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ECS નું પૂરું નામ જણાવો. ઇલેક્ટ્રોનિક કોમન સિસ્ટમ ઇલેક્ટ્રોનિક કોમર્શિયલ સિસ્ટમ ઇલેક્ટ્રોનિક કેર સિસ્ટમ ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમ ઇલેક્ટ્રોનિક કોમન સિસ્ટમ ઇલેક્ટ્રોનિક કોમર્શિયલ સિસ્ટમ ઇલેક્ટ્રોનિક કેર સિસ્ટમ ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District Find nearly opposite meaning: 'Prosperity' Poverty Disparity Improper Ability Poverty Disparity Improper Ability ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'ભમો ભરતખંડમાં સકળ ભોમ ખૂંદી વળી.’ - પક્તિનો છંદ ઓળખાવો. મનહર પૃથ્વી મંદાક્રાન્તા શિખરિણી મનહર પૃથ્વી મંદાક્રાન્તા શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District અવકાશીય પદાર્થો વચ્ચેનું અંતર કયા એકમમાં મપાય છે ? પ્રકાશવર્ષ મીટર કિલોમીટર સેન્ટિમીટર પ્રકાશવર્ષ મીટર કિલોમીટર સેન્ટિમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District આદિવાસીઓના વિકાસ માટે કોણે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા સ્થાપી હતી ? નાનાભાઈ ભટ્ટ જુગતરામ દવે રવિશંકર મહારાજ ઠક્કરબાપા નાનાભાઈ ભટ્ટ જુગતરામ દવે રવિશંકર મહારાજ ઠક્કરબાપા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP