કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ક્યા રાજ્યમાં બાળ લગ્ન પર કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં પોલીસે અત્યાર સુધીમાં 1,800થી વધુ લોકોની ધરપકડ કરી છે ? કર્ણાટક નાગાલેન્ડ બિહાર આસામ કર્ણાટક નાગાલેન્ડ બિહાર આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ વિશ્વભારતી વિશ્વવિદ્યાલય ક્યા આવેલી છે ? ઓડિશા મહારાષ્ટ્ર પ.બંગાળ ગોવા ઓડિશા મહારાષ્ટ્ર પ.બંગાળ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં જાહેર કરાયેલ દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ પુરસ્કાર 2023 અંગે ક્યું જોડકું અયોગ્ય છે ? સર્વશ્રેષ્ઠ અભિનેત્રી : આલિયા ભટ્ટ સર્વશ્રેષ્ઠ નિર્દેશક : વિવેક અગ્નિહોત્રી સર્વશ્રેષ્ઠ અભિનેતા : રણબીર કપૂર સર્વશ્રેષ્ઠ વેબસીરિઝ : રુદ્ર સર્વશ્રેષ્ઠ અભિનેત્રી : આલિયા ભટ્ટ સર્વશ્રેષ્ઠ નિર્દેશક : વિવેક અગ્નિહોત્રી સર્વશ્રેષ્ઠ અભિનેતા : રણબીર કપૂર સર્વશ્રેષ્ઠ વેબસીરિઝ : રુદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? કૌશલ વિકાસ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય શિક્ષણ મંત્રાલય કૌશલ વિકાસ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) શ્રીલંકા આઝાદીનું કેટલામું વર્ષ મનાવી રહ્યું છે ? 100મું 75મું 25મું 50મું 100મું 75મું 25મું 50મું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં કેરળ સરકારે ક્યા શહેરમાં ગ્રીન હાઈડ્રોજન હબ સ્થાપવાની ઘોષણા કરી ? તિરૂવનંતપુરમ આપેલ બંને કોચી એક પણ નહીં તિરૂવનંતપુરમ આપેલ બંને કોચી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP