કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતનું પ્રથમ જૈવ વિવિધતા ઉદ્યાન ‘જૈવવાટિકા’ ક્યા રાજ્યમાં શરૂ કરાયું ? ઉત્તરાખંડ મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્યે પત્રકારો માટે 'પત્રકાર કલ્યાણ કોષ’ યોજના શરૂ કરી ? બિહાર ઓડિશા છત્તીસગઢ આંધ્ર પ્રદેશ બિહાર ઓડિશા છત્તીસગઢ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ગુજરાત રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? શ્રી અનિલ કુમાર શ્રી પંકજ કુમાર શ્રી મનોજ કુમાર શ્રી અશ્વિની કુમાર શ્રી અનિલ કુમાર શ્રી પંકજ કુમાર શ્રી મનોજ કુમાર શ્રી અશ્વિની કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) નીચેના પૈકી કઈ બેંક એકાઉન્ટ એગ્રિગેટર નેટવર્ક સાથે જોડાઈ છે ? એક્સિસ બેંક SBI ICICI આપેલ તમામ એક્સિસ બેંક SBI ICICI આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારત ક્યા દેશ સાથે TSENTR યુદ્ધાભ્યાસનું આયોજન કરે છે ? ઈંગ્લેન્ડ યુક્રેન રશિયા ઓમાન ઈંગ્લેન્ડ યુક્રેન રશિયા ઓમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કઈ શૈક્ષણિક સંસ્થાએ હિન્દી દિવસના અવસરે ‘પ્રોજેક્ટ ઉડાન’ શરૂ કર્યો છે ? IIT રુડકી IIT દિલ્હી IIT બોમ્બે IIT ખડગપુર IIT રુડકી IIT દિલ્હી IIT બોમ્બે IIT ખડગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP