ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી અયોગ્ય વિકલ્પ પસંદ કરો. શામળાજી મંદિર મુઘલકાળમાં બંધાયેલું. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને બહુચરાજીનું મંદિર મરાઠાકાળમાં બંધાયેલું. શામળાજી મંદિર મુઘલકાળમાં બંધાયેલું. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને બહુચરાજીનું મંદિર મરાઠાકાળમાં બંધાયેલું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના ઇતિહાસમાં અશોક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે ? અજય પાળ સિધ્ધરાજ જયસિંહ કુમારપાળ ભીમદેવ પહેલો અજય પાળ સિધ્ધરાજ જયસિંહ કુમારપાળ ભીમદેવ પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના બીજા મુખ્યમંત્રી કોણ હતા ? ઘનશ્યામ ઓઝા બળવંતરાય મહેતા જીવરાજ મહેતા હિતેન્દ્ર દેસાઇ ઘનશ્યામ ઓઝા બળવંતરાય મહેતા જીવરાજ મહેતા હિતેન્દ્ર દેસાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ કયા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ? ભારત છોડો સવિનય કાનૂન ભંગ આઝાદ હિન્દ ચળવળ કિસાન મજદૂર આંદોલન ભારત છોડો સવિનય કાનૂન ભંગ આઝાદ હિન્દ ચળવળ કિસાન મજદૂર આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા મેળાને મીની કુંભનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે ? ચિત્રવિચિત્રનો મેળો ભવનાથનો મેળો વૌઠાનો મેળો તરણેતરનો મેળો ચિત્રવિચિત્રનો મેળો ભવનાથનો મેળો વૌઠાનો મેળો તરણેતરનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં કઈ વાવને વિશ્વ વિરાસતમાં સ્થાન મળ્યું છે ? અડીકડી વાવ રાણકી વાવ અડાલજની વાવ મિનળ વાવ અડીકડી વાવ રાણકી વાવ અડાલજની વાવ મિનળ વાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP