GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
નીચેનામાંથી કઈ વિશ્વ બેંક જૂથની સંસ્થા નથી ?

બહુપક્ષીય રોકાણ ગેરંટી એજન્સી
આંતરરાષ્ટ્રીય વિકાસ સંગઠન
એશીયન ડેવલપમેન્ટ બેન્ક
આંતરરાષ્ટ્રીય નાણાં કોર્પોરેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
અક્ષય મોબાઈલ શોપમાં સોમવારથી શુક્રવાર સુધીમાં કુલ 60,000 રૂ. નો વકરો થયો. તેનો વર્તુળ આલેખ દોરેલ છે. સોમવારે 72° નો ખૂણો દોરેલ છે. તો સોમવારના દિવસે કેટલા રૂપિયા વકરો થયો હશે ?

12000 રૂ.
10,000 રૂ.
16000 રૂ.
14000 રૂ‌.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
રીકાર્ડોનો આંતરરાષ્ટ્રીય વ્યાપારનો સિદ્ધાંત શેની સાથે સંબંધિત છે ?

સંપૂર્ણ લાભ
વૈકલ્પિક ખર્ચ લાભ
તુલનાત્મક ખર્ચ લાભ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
વિશ્વ રેકોર્ડની ગિનીઝ બુકમાં 664 રનનો વિશ્વ રેકોર્ડ ધરાવનાર ભારતીય ક્રિકેટની જોડી કઈ છે ?

સચિન તેંદુલકર અને વિનોદ કામ્બલી
વિજય મર્ચંટ અને વિજય હઝારે
કપિલદેવ અને રવિશાસ્ત્રી
વીનુ માંકડ અને વિજય માંજરેકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ દ્વારા કઈ યોજના અન્વયે વધુમાં વધુ રૂ. 20 લાખની મર્યાદામાં ધિરાણ આપવામાં આવે છે ?

સ્વયં સક્ષમ યોજના
ઉચ્ચ શિક્ષણ ધિરાણ યોજના
મુદતી ધિરાણ યોજના
માઇક્રો ક્રેડિટ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP