GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ટૂંકાગાળામાં પેઢી નુકસાન વેઠીને પણ ઉત્પાદન ચાલુ રાખશે જો ___ થાય. સરેરાશ અસ્થિર ખર્ચ ઘટતો હોય સરેરાશ આવક ઘટતી હોય સરેરાશ આવક = સરેરાશ અસ્થિર ખર્ચ સરેરાશ આવક < સરેરાશ અસ્થિર ખર્ચ સરેરાશ અસ્થિર ખર્ચ ઘટતો હોય સરેરાશ આવક ઘટતી હોય સરેરાશ આવક = સરેરાશ અસ્થિર ખર્ચ સરેરાશ આવક < સરેરાશ અસ્થિર ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો A = [2514] તો Adj. A = ___ Adj. A = A = [2-5-14] Adj. A = [4-5-12] આપેલ પૈકી એકપણ નહીં Adj. A = A = [-451-2] Adj. A = A = [2-5-14] Adj. A = [4-5-12] આપેલ પૈકી એકપણ નહીં Adj. A = A = [-451-2] ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો f(x) = logx હોય તો, f"(2) = ___ 1 1/4 4 -1/4 1 1/4 4 -1/4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘અજરાલ’ શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. વિશાળ ભયંકર યમદૂત અછત વિશાળ ભયંકર યમદૂત અછત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 કુલ ઘરેલું પેદાશ અને ચોખ્ખી ઘરેલું પેદાશ વચ્ચેનો તફાવત ___ છે. અપ્રત્યક્ષ ખર્ચ ચૂકવણાનું હસ્તાંતરણ સબસીડી ઘસારા ખર્ચ અપ્રત્યક્ષ ખર્ચ ચૂકવણાનું હસ્તાંતરણ સબસીડી ઘસારા ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સાહિત્યકાર ગંગાસતી (ગંગાબા ગોહિલ) ની કૃતિ જણાવો. પરંપરા રેતપંખી સાંજને ઉંબર મેરુ રે ડગે પરંપરા રેતપંખી સાંજને ઉંબર મેરુ રે ડગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP