GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ઉત્પાદનમાં એક એકમના વધારાને કારણે ઉત્પાદનમાં થતો વધારો એટલે ___

સીમાંત આવક
આપેલ પૈકી કોઈ નહીં
સીમાંત આવક ઉત્પાદકતા
સીમાંત ભૌતિક ઉત્પાદકતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
નીચેનામાંથી કયા અર્થશાસ્ત્રીએ નફાનો નવપ્રવર્તનનો સિદ્ધાંત આપ્યો છે?

જે. શુમ્પીટર
એફ. એચ. નાઇટ
કાર્લ માર્ક્સ
માર્શલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
એક સામયિકે તેના માસિક અંકમાં એક સર્વે પ્રસિદ્ધ કર્યો અને તેના વાચકોને તે ભરીને મોકલી આપવા કહ્યું. 1000 થી વધુ વાચકોએ આવુ કર્યું. આવા નિદર્શને ___ કહે છે.

સરળ પાદચ્છિક નિદર્શ
ગુચ્છ નિદર્શ
સ્વ-પસંદ કરેલ નિદર્શ
સ્તરિત નિદર્શ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
અનુમાનિત આંકડા એટલેઃ

એવી પ્રક્રિયા કે જે સંશોધનકર્તાને વસ્તી પરિમાણો માટે ચોક્કસ મૂલ્યો નક્કી કરવા દે છે.
નમૂનાના આંકડા માટેના મૂલ્યોનો અંદાજ કાઢવા માટે વસ્તી પરિમાણનો ઉપયોગ કરવાની પ્રક્રિયા
વસ્તી પરિમાણોનો અંદાજ કાઢવા માટે નમૂનાના આંકડા વાપરવાની પ્રક્રિયા
એવી પ્રક્રિયા કે જે નમૂનાની ભૂલની સમસ્યાને દૂર કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP