GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 કુલ તૃષ્ટિગુણ જ્યારે મહત્તમ હોય ત્યારે સીમાંત તૃષ્ટિગુણ ___ હોય છે. શૂન્ય ધન પરંતુ ઘટતો ઋણ ધન શૂન્ય ધન પરંતુ ઘટતો ઋણ ધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 રૂ. 190માં ખરીદેલી ઘડિયાળની છાપેલી કિંમત કેટલી રાખવી જોઇએ. જેથી વેપારી 25% નફો અને ગ્રાહકને 5% વળતર આપી શકાય ? રૂ. 230 રૂ. 250 રૂ. 210 રૂ. 300 રૂ. 230 રૂ. 250 રૂ. 210 રૂ. 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 6 લાલ દડા, 4 સફેદ દડા અને 5 વાદળી દડા ધરાવતી એક પેટીમાંથી એક દડો યદચ્છ રીતે પસંદ કરવામાં આવે તો લાલ દડો ન આવવાની સંભાવના કેટલી થશે ? 1 3/5 7/5 1/2 1 3/5 7/5 1/2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ દ્વારા કઈ યોજના અન્વયે વધુમાં વધુ રૂ. 20 લાખની મર્યાદામાં ધિરાણ આપવામાં આવે છે ? માઇક્રો ક્રેડિટ યોજના મુદતી ધિરાણ યોજના સ્વયં સક્ષમ યોજના ઉચ્ચ શિક્ષણ ધિરાણ યોજના માઇક્રો ક્રેડિટ યોજના મુદતી ધિરાણ યોજના સ્વયં સક્ષમ યોજના ઉચ્ચ શિક્ષણ ધિરાણ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નવા પ્રસ્થાપિત થયેલા ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) નું આધાર વર્ષ કયું છે ? 2000 2012 2004 2015 2000 2012 2004 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 વિશ્વ રેકોર્ડની ગિનીઝ બુકમાં 664 રનનો વિશ્વ રેકોર્ડ ધરાવનાર ભારતીય ક્રિકેટની જોડી કઈ છે ? સચિન તેંદુલકર અને વિનોદ કામ્બલી કપિલદેવ અને રવિશાસ્ત્રી વિજય મર્ચંટ અને વિજય હઝારે વીનુ માંકડ અને વિજય માંજરેકર સચિન તેંદુલકર અને વિનોદ કામ્બલી કપિલદેવ અને રવિશાસ્ત્રી વિજય મર્ચંટ અને વિજય હઝારે વીનુ માંકડ અને વિજય માંજરેકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP