GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 કર માળખામાં સુધારા માટે કઈ કમિટીની રચના થઈ હતી ? નરસિંહમ કમિટી ગેડજીલ કમિટી ચેલૈયા કમિટી કેલકર કમિટી નરસિંહમ કમિટી ગેડજીલ કમિટી ચેલૈયા કમિટી કેલકર કમિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ જણાવો. અધિક નવીન અત્યંત વધારે ન્યૂન નવીન અત્યંત વધારે ન્યૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સમ-સિમાંત તુષ્ટીગુણના નિયમ મુજબ MUx/Px>MUy/Py>MUz/Pz>Mum આપેલ પૈકી કોઈ નહીં MUx*Px=MUy*Py=MUz*Pz MUx/Px=MUy/Py=MUz/Pz=MUm MUx/Px>MUy/Py>MUz/Pz>Mum આપેલ પૈકી કોઈ નહીં MUx*Px=MUy*Py=MUz*Pz MUx/Px=MUy/Py=MUz/Pz=MUm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સ્વીકૃતિ નિદર્શન પદ્ધતિમાં સારી ગુણવત્તાવાળા જથ્થાના અસ્વીકાર થવાનું જોખમ ___ તરીકે ઓળખાય છે. ગ્રાહકનું જોખમ આપેલ પૈકી કોઈ નહીં ટાઈપ-2 ભૂલ ઉત્પાદકનું જોખમ ગ્રાહકનું જોખમ આપેલ પૈકી કોઈ નહીં ટાઈપ-2 ભૂલ ઉત્પાદકનું જોખમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 અનુમાનિત આંકડા એટલેઃ વસ્તી પરિમાણોનો અંદાજ કાઢવા માટે નમૂનાના આંકડા વાપરવાની પ્રક્રિયા એવી પ્રક્રિયા કે જે નમૂનાની ભૂલની સમસ્યાને દૂર કરે છે. એવી પ્રક્રિયા કે જે સંશોધનકર્તાને વસ્તી પરિમાણો માટે ચોક્કસ મૂલ્યો નક્કી કરવા દે છે. નમૂનાના આંકડા માટેના મૂલ્યોનો અંદાજ કાઢવા માટે વસ્તી પરિમાણનો ઉપયોગ કરવાની પ્રક્રિયા વસ્તી પરિમાણોનો અંદાજ કાઢવા માટે નમૂનાના આંકડા વાપરવાની પ્રક્રિયા એવી પ્રક્રિયા કે જે નમૂનાની ભૂલની સમસ્યાને દૂર કરે છે. એવી પ્રક્રિયા કે જે સંશોધનકર્તાને વસ્તી પરિમાણો માટે ચોક્કસ મૂલ્યો નક્કી કરવા દે છે. નમૂનાના આંકડા માટેના મૂલ્યોનો અંદાજ કાઢવા માટે વસ્તી પરિમાણનો ઉપયોગ કરવાની પ્રક્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 માહિતીના આંકડાઓ (કિંમતો) ના સમૂહનો મધ્યક ___ પર આધારિત છે. માહિતીની મહત્તમ અને ન્યૂનત્તમ કિંમતો માહિતીની 50 ટકા કિંમતો માહિતીની બધી કિંમતો માહિતીની પ્રથમ અને અંતિમ કિંમતો માહિતીની મહત્તમ અને ન્યૂનત્તમ કિંમતો માહિતીની 50 ટકા કિંમતો માહિતીની બધી કિંમતો માહિતીની પ્રથમ અને અંતિમ કિંમતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP