ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ડોહો સોટા જેમ હાલવા ચાલવા લાગ્યો. - અલંકાર જણાવો. શ્લેષ અનન્વય વર્ણસગાઈ ઉપમા શ્લેષ અનન્વય વર્ણસગાઈ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હરિનો મારગ છે શૂરાનો, નહી કાયરનું કામ જોને‘ કાવ્યપંક્તિ કોની છે ? પ્રેમાનંદ નરસિંહ મહેતા પ્રીતમ અખો પ્રેમાનંદ નરસિંહ મહેતા પ્રીતમ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હા પસ્તાવો ! વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' - આ પંકિત કયા કવિની છે ? અવિનાશ વ્યાસ મીરાંબાઈ કલાપી પાનબાઈ અવિનાશ વ્યાસ મીરાંબાઈ કલાપી પાનબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા ? ઉમાશંકર જોશી સુંદરમ્ રાજેન્દ્ર શાહ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી સુંદરમ્ રાજેન્દ્ર શાહ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દર્શક તરીકે કોણ જાણીતું છે ? મનુભાઈ સોમાભાઈ પંચોળી મનુભાઈ લખારામ પંચોળી મનુભાઈ ભગવાનદાસ પંચોળી મનુભાઈ રાજારામ પંચોળી મનુભાઈ સોમાભાઈ પંચોળી મનુભાઈ લખારામ પંચોળી મનુભાઈ ભગવાનદાસ પંચોળી મનુભાઈ રાજારામ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી ? કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી ગાંધીજી ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી ગાંધીજી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP