GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 કમ્પ્યૂટરમાં માહિતી સંગ્રહનો સૌથી નાનો એકમ ક્યો છે ? Bit MB Byte KB Bit MB Byte KB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ખાંચાવાળી માંગરેખાનું મોડેલ શું સમજાવે છે ? કિંમત પરિવર્તનશીલતા માંગ પરિવર્તનશીલતા કિંમત જડતા માંગ જડતા કિંમત પરિવર્તનશીલતા માંગ પરિવર્તનશીલતા કિંમત જડતા માંગ જડતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 શ્રેણી A અને B શ્રેણીના વિષમતાંકની કિંમતો અનુક્રમે 0.2 અને 0.18 છે. આ બે શ્રેણીઓ પૈકી કઈ શ્રેણી ઓછી વિષમ છે ? શ્રેણી A શ્રેણી B કહી ન શકાય આપેલ પૈકી કોઈ નહીં શ્રેણી A શ્રેણી B કહી ન શકાય આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ઉત્પાદનના સંદર્ભમાં, ટૂંકો ગાળો એટલે એવો શ્રેષ્ઠતમ વ્યાખ્યાયિત થયેલ સમયગાળો ___ લગભગ બે વર્ષ સુધીનો હોય જેમાં ઓછામાં ઓછું એક ઇનપુટ સ્થિર જેમાં તમામ ઈનપુટ સ્થિર હોય લગભગ છ મહિના સુધીનો હોય લગભગ બે વર્ષ સુધીનો હોય જેમાં ઓછામાં ઓછું એક ઇનપુટ સ્થિર જેમાં તમામ ઈનપુટ સ્થિર હોય લગભગ છ મહિના સુધીનો હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચેનામાંથી કઈ જોડી અવેજી વસ્તુઓનું ઉદાહરણ છે. પેપ્સી અને કોકાકોલા દૂધ અને છાસ પેન અને ઈન્ક હીરો અને ગાય પેપ્સી અને કોકાકોલા દૂધ અને છાસ પેન અને ઈન્ક હીરો અને ગાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 અક્ષય મોબાઈલ શોપમાં સોમવારથી શુક્રવાર સુધીમાં કુલ 60,000 રૂ. નો વકરો થયો. તેનો વર્તુળ આલેખ દોરેલ છે. સોમવારે 72° નો ખૂણો દોરેલ છે. તો સોમવારના દિવસે કેટલા રૂપિયા વકરો થયો હશે ? 14000 રૂ. 12000 રૂ. 10,000 રૂ. 16000 રૂ. 14000 રૂ. 12000 રૂ. 10,000 રૂ. 16000 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP