GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
જો કોઈ વિતરણના કુર્ટોસીસનો સહગુણક શૂન્ય હોય તો આવૃત્તિ વક્ર ___ થશે.

મેસોફર્ટીક
લેપ્ટોફર્ટીક
પ્લેટીકુર્ટીક
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
વિદેશી હુંડીયામણ અનામત કોના દ્વારા નિયંત્રિત હોય છે ?

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
સિક્યુરીટી એન્ડ એક્ષચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા
રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા
નાણાં મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP