GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 કુલ ખર્ચનો કુલ આવક પરનો વધારો એટલે અંદાજપત્રીય ખાધ પ્રાથમિક ખાધ રાજકોષીય ખાધ મહેસુલી ખાધ અંદાજપત્રીય ખાધ પ્રાથમિક ખાધ રાજકોષીય ખાધ મહેસુલી ખાધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ટૂંકાગાળામાં પેઢી નુકસાન વેઠીને પણ ઉત્પાદન ચાલુ રાખશે જો ___ થાય. સરેરાશ આવક ઘટતી હોય સરેરાશ અસ્થિર ખર્ચ ઘટતો હોય સરેરાશ આવક < સરેરાશ અસ્થિર ખર્ચ સરેરાશ આવક = સરેરાશ અસ્થિર ખર્ચ સરેરાશ આવક ઘટતી હોય સરેરાશ અસ્થિર ખર્ચ ઘટતો હોય સરેરાશ આવક < સરેરાશ અસ્થિર ખર્ચ સરેરાશ આવક = સરેરાશ અસ્થિર ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 1991ની નવી ઔદ્યોગિક નીતિ હેઠળ કેટલા ઉદ્યોગો જાહેરક્ષેત્ર માટે આરક્ષિત રાખેલ છે? 8 2 12 10 8 2 12 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 એક સામયિકે તેના માસિક અંકમાં એક સર્વે પ્રસિદ્ધ કર્યો અને તેના વાચકોને તે ભરીને મોકલી આપવા કહ્યું. 1000 થી વધુ વાચકોએ આવુ કર્યું. આવા નિદર્શને ___ કહે છે. ગુચ્છ નિદર્શ સરળ પાદચ્છિક નિદર્શ સ્વ-પસંદ કરેલ નિદર્શ સ્તરિત નિદર્શ ગુચ્છ નિદર્શ સરળ પાદચ્છિક નિદર્શ સ્વ-પસંદ કરેલ નિદર્શ સ્તરિત નિદર્શ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 100010001 એ શૂન્ય શ્રેણિક અદિશ શ્રેણિક સંમિત શ્રેણિક એકમ શ્રેણિક શૂન્ય શ્રેણિક અદિશ શ્રેણિક સંમિત શ્રેણિક એકમ શ્રેણિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 વિશ્વવિખ્યાત અમૂલ ડેરીનું સ્થાપના વર્ષ જણાવો. 1952 1957 1944 1946 1952 1957 1944 1946 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP