GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સાહિત્યકાર ગંગાસતી (ગંગાબા ગોહિલ) ની કૃતિ જણાવો. રેતપંખી મેરુ રે ડગે સાંજને ઉંબર પરંપરા રેતપંખી મેરુ રે ડગે સાંજને ઉંબર પરંપરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 અક્ષય મોબાઈલ શોપમાં સોમવારથી શુક્રવાર સુધીમાં કુલ 60,000 રૂ. નો વકરો થયો. તેનો વર્તુળ આલેખ દોરેલ છે. સોમવારે 72° નો ખૂણો દોરેલ છે. તો સોમવારના દિવસે કેટલા રૂપિયા વકરો થયો હશે ? 14000 રૂ. 16000 રૂ. 10,000 રૂ. 12000 રૂ. 14000 રૂ. 16000 રૂ. 10,000 રૂ. 12000 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 રાષ્ટ્રપતિ દ્વારા નિમવામાં આવતું નાણાપંચ બંધારણની કઈ કલમ હેઠળ આવે છે ? કલમ–356 કલમ–280 કલમ–293 કલમ–256 કલમ–356 કલમ–280 કલમ–293 કલમ–256 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ‘સોલ્ટ’નું પુસ્તક વાંચ્યા બાદ ગાંધીજી મરજીયાત એટલે વિચારથી અન્નાહારમાં માનતા થયા. આ પુસ્તકનું નામ જણાવો. અન્નાહારના ફાયદા અન્નાહારી જીવન અન્નાહાર-જીવનમંત્ર અન્નાહારની હિમાયત અન્નાહારના ફાયદા અન્નાહારી જીવન અન્નાહાર-જીવનમંત્ર અન્નાહારની હિમાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 રૂ. 200 ની ૫. કિં. ધરાવતું રમકડું 10% ખોટ ખાઈને વેચતાં તેની વે. કિં. રૂ. ___ ઉપજે. 220 10 20 180 220 10 20 180 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. સૂર્ય - ભાનુ વ્યોમ કુસુમ શશી ભાનુ વ્યોમ કુસુમ શશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP