GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 અત્રે જણાવેલ કૃતિઓ પૈકીની કઈ રચના રઘુવીર ચૌધરીની નથી ? અશોકવન વેણુવત્સલા ડિમલાઇટ બીજો પુરુષ અશોકવન વેણુવત્સલા ડિમલાઇટ બીજો પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો કોઈ વિતરણના કુર્ટોસીસનો સહગુણક શૂન્ય હોય તો આવૃત્તિ વક્ર ___ થશે. લેપ્ટોફર્ટીક આપેલ પૈકી કોઈ નહીં મેસોફર્ટીક પ્લેટીકુર્ટીક લેપ્ટોફર્ટીક આપેલ પૈકી કોઈ નહીં મેસોફર્ટીક પ્લેટીકુર્ટીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ધંધાકીય પૂર્વાનુમાનની ઘાતાંકીય સરળીકરણની રીત એવા ભારાંકનો ઉપયોગ કરે છે કે જે ___ હોય. મનસ્વી રીતે પસંદગી સમાંતર શ્રેણીમાં અચળ ગુણોત્તર શ્રેણીમાં મનસ્વી રીતે પસંદગી સમાંતર શ્રેણીમાં અચળ ગુણોત્તર શ્રેણીમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 રાષ્ટ્રપતિ દ્વારા નિમવામાં આવતું નાણાપંચ બંધારણની કઈ કલમ હેઠળ આવે છે ? કલમ–293 કલમ–280 કલમ–256 કલમ–356 કલમ–293 કલમ–280 કલમ–256 કલમ–356 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 કમ્પ્યૂટરમાં માહિતી સંગ્રહનો સૌથી નાનો એકમ ક્યો છે ? Byte KB Bit MB Byte KB Bit MB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો A અને B પરસ્પર નિવારક ઘટનાઓ હોય તો P (AB) = ___ P(A) + P(B) Zero આપેલ પૈકી કોઈ નહીં P(A) P(A) + P(B) Zero આપેલ પૈકી કોઈ નહીં P(A) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP