ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃસ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ? જામસાહેબ સરદાર પટેલ રતુભાઈ અદાણી કનૈયાલાલ મુનશી જામસાહેબ સરદાર પટેલ રતુભાઈ અદાણી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અંગ્રેજોએ ગુજરાતમાં સીધું શાસન કરેલ હોય તેવું કયું રાજ્ય હતું ? કાઠિયાવાડ બ્રોચ (ભરૂચ) દાદરા અને નગરહવેલી કચ્છ કાઠિયાવાડ બ્રોચ (ભરૂચ) દાદરા અને નગરહવેલી કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાગુજરાત ચળવળ દરમિયાન 2જી ઓક્ટોબર, 1956ના રોજ અમદાવાદ ખાતે ઈન્દુલાલ યાજ્ઞિક દ્વારા ___ વિરુદ્ધ પ્રતિરેલી યોજાઇ હતી. વડાપ્રધાન જવાહરલાલ નેહરુ યશવંતરાય ચૌહાણ મોરારજી દેસાઈ ઠાકોરભાઈ દેસાઈ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ યશવંતરાય ચૌહાણ મોરારજી દેસાઈ ઠાકોરભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ખેડાનો સત્યાગ્રહ શા કારણોસર કરવામાં આવ્યો હતો ? મહેસુલ માફ કરવા અનાજ ઉપરની જકાત માફ કરવા ખેડૂતોનું દેવું માફ કરવા ખેતમજુરોને પૂરતા નાણાં અપાવવા મહેસુલ માફ કરવા અનાજ ઉપરની જકાત માફ કરવા ખેડૂતોનું દેવું માફ કરવા ખેતમજુરોને પૂરતા નાણાં અપાવવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સુલતાન અહમદશાહને વસાવેલ શહેર 'અહમદનગર' આજે કયા નામથી ઓળખાય છે ? સુલતાનપુર હિંમતનગર મહેમદાવાદ અમદાવાદ સુલતાનપુર હિંમતનગર મહેમદાવાદ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શ્રી મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ કઈ ચળવળ સાથે સંકળાયેલા હતા ? દાંડીકૂચ બારડોલી સત્યાગ્રહ અમદાવાદ મિલ કામદાર હડતાલ ખેડા સત્યાગ્રહ દાંડીકૂચ બારડોલી સત્યાગ્રહ અમદાવાદ મિલ કામદાર હડતાલ ખેડા સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP