GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો ચોરસ શ્રેણિકનો પ્રતિ શ્રેણિક જો એ જ શ્રેણિક હોય તો તેને શું કહેવાય ? ચોરસ શ્રેણિક સ્તંભ શ્રેણિક સંમિત શ્રેણિક શૂન્ય શ્રેણિક ચોરસ શ્રેણિક સ્તંભ શ્રેણિક સંમિત શ્રેણિક શૂન્ય શ્રેણિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ગુજરાત સરકાર દ્વારા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના વિદ્યાર્થીઓને ધો.12 પછી વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા અર્થે કેટલી રકમની લોન આપવામાં આવે છે ? રૂ. 20.00 લાખ રૂ. 10.00 લાખ રૂ. 15.00 લાખ રૂ. 25.00 લાખ રૂ. 20.00 લાખ રૂ. 10.00 લાખ રૂ. 15.00 લાખ રૂ. 25.00 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીતિ આયોગની રચના કયા વર્ષમાં થઈ હતી ? 2017 2015 2016 2018 2017 2015 2016 2018 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 રૂ. 200 ની ૫. કિં. ધરાવતું રમકડું 10% ખોટ ખાઈને વેચતાં તેની વે. કિં. રૂ. ___ ઉપજે. 220 180 20 10 220 180 20 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 માહિતીના આંકડાઓ (કિંમતો) ના સમૂહનો મધ્યક ___ પર આધારિત છે. માહિતીની પ્રથમ અને અંતિમ કિંમતો માહિતીની 50 ટકા કિંમતો માહિતીની બધી કિંમતો માહિતીની મહત્તમ અને ન્યૂનત્તમ કિંમતો માહિતીની પ્રથમ અને અંતિમ કિંમતો માહિતીની 50 ટકા કિંમતો માહિતીની બધી કિંમતો માહિતીની મહત્તમ અને ન્યૂનત્તમ કિંમતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સાક્ષરતા દર કેટલો છે ? 74.0% 68.4% 76.0% 66.4% 74.0% 68.4% 76.0% 66.4% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP