GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 તટસ્થ રેખા વિશ્લેષણ કયા ખ્યાલ પર આધારિત છે ? સંખ્યાવાચક તૃષ્ટિગુણ ક્રમવાચક તૃષ્ટિગુણ સમયવાચક તૃષ્ટિગુણ સ્થળવાચક તૃષ્ટિગુણ સંખ્યાવાચક તૃષ્ટિગુણ ક્રમવાચક તૃષ્ટિગુણ સમયવાચક તૃષ્ટિગુણ સ્થળવાચક તૃષ્ટિગુણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 OPEC એ શેનું ઉદાહરણ છે ? કુદરતી ઇજારો પૂર્ણ ઇજારો કાયદાકીય ઇજારો સાદો ઇજારો કુદરતી ઇજારો પૂર્ણ ઇજારો કાયદાકીય ઇજારો સાદો ઇજારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ભારતમાં 61મા બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ સુધારો કયા વર્ષથી અમલમાં આવ્યો ? 1989 1987 1988 1986 1989 1987 1988 1986 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 પહેલી હરિત ક્રાંતિ કઈ વસ્તુના ઉત્પાદ અને ઉત્પાદકતા સાથે સંબંધિત છે ? શાકભાજી ઘઉં કઠોળ તેલીબિયાં શાકભાજી ઘઉં કઠોળ તેલીબિયાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ઇજારાયુક્ત હરીફાઇનો ખ્યાલ કોણે આપ્યો છે ? સ્ટીગલર માર્શલ રિકાર્ડો ચેમ્બરલીન સ્ટીગલર માર્શલ રિકાર્ડો ચેમ્બરલીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 limx →a xn - anx - a = ___ nxn+1 nan+1 nan-1 nxn-1 nxn+1 nan+1 nan-1 nxn-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP