GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 જે વ્યક્તિ સંબંધિત પાછલા વર્ષ દરમ્યાન કુલ 182 દિવસ કે વધુ દિવસ ભારતમાં રહી હોય તેને ___ કહેવાય. રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં બિનરહીશ રહીશ અને સામાન્ય રહીશ અન્ય રહીશ રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં બિનરહીશ રહીશ અને સામાન્ય રહીશ અન્ય રહીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ની સ્થાપના ક્યારે થઈ ? 1992 1994 1996 1990 1992 1994 1996 1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ઇક્વિટી પરના વેપારનો મુખ્ય હેતુ ક્યો છે ? નાણાંનો યોગ્ય ઉપયોગ કરીને ડિબેન્ચર હોલ્ડર્સને વધુ વ્યાજ ચૂકવવા વધુ નફો કમાવવાનો પ્રેફરન્સ શેર હોલ્ડર્સને વધુ ડિવિડન્ડ આપવાનો ઓછા વ્યાજે નાણાં મેળવી ઇક્વિટી શેરહોલ્ડર્સને વધુ ડિવિડન્ડ આપવાનો નાણાંનો યોગ્ય ઉપયોગ કરીને ડિબેન્ચર હોલ્ડર્સને વધુ વ્યાજ ચૂકવવા વધુ નફો કમાવવાનો પ્રેફરન્સ શેર હોલ્ડર્સને વધુ ડિવિડન્ડ આપવાનો ઓછા વ્યાજે નાણાં મેળવી ઇક્વિટી શેરહોલ્ડર્સને વધુ ડિવિડન્ડ આપવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 યાંત્રિક કલાક-દરની ગણતરી કરતી વખતે વિમા-પ્રિમિયમને કયા ખર્ચ તરીકે સમાવવામાં આવે છે ? સ્થિર ખર્ચ આપેલ પૈકી એક પણ નહીં ચિલત ખર્ચ અર્ધ-ચલિત ખર્ચ સ્થિર ખર્ચ આપેલ પૈકી એક પણ નહીં ચિલત ખર્ચ અર્ધ-ચલિત ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાને ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? બોટાદ અમદાવાદ મોરબી ભાવનગર બોટાદ અમદાવાદ મોરબી ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 અભિલેખ અદાલત કોને કહેવાય ? જેનું રેકોર્ડ પૂરાવાકીય મૂલ્ય ધરાવતું હોય. જેની કાયદેસરતા સામે વાંધો ન લઈ શકાય. આપેલ તમામ શરતો લાગુ પડે છે. જેને પોતાના તિરસ્કાર બદલ શિક્ષા કરવાની સત્તા હોય છે. જેનું રેકોર્ડ પૂરાવાકીય મૂલ્ય ધરાવતું હોય. જેની કાયદેસરતા સામે વાંધો ન લઈ શકાય. આપેલ તમામ શરતો લાગુ પડે છે. જેને પોતાના તિરસ્કાર બદલ શિક્ષા કરવાની સત્તા હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP