GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી શોધો.

મ્યુનીસિપાલિટી
મ્યુનિસિપાલિટી
મ્યુનિસીપાલીટિ
મ્યુનિસિપાલીટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
જહાજના કપ્તાન દ્વારા ડર્ટી ચીટ (Foul Receipt) ક્યારે આપવામાં આવે છે ?

માલ વહન માટે યોગ્ય ન હોય ત્યારે
માલનું પેકિંગ યોગ્ય ન હોય ત્યારે
માલની ગુણવત્તા હલકી હોય ત્યારે
માલનું પેકિંગ યોગ્ય ન હોય ત્યારે અને માલ વહન માટે યોગ્ય ન હોય ત્યારેે બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
X એ Yના નાટ્યગૃહમાં ગીત ગાવા અંગેની સમજૂતી કરેલ છે. આ દરમ્યાન X મૃત્યુ પામે છે. તો આ કરાર ___ ગણાય.

બિનઅમલી કરાર
ગેરકાયદેસર કરાર
રદબાતલ થવા પાત્ર કરાર
રદબાતલ કરાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
તાજેતરમાં ભારત સરકારે નાના વેપારીઓ, બિઝનેસમેન અને દુકાનદારોને 60 વર્ષની વય થતાં માસિક પેન્શન આપવાની યોજના મંજુર કરેલ છે. જેમાં માસિક પેન્શનની રકમ કેટલી છે ?

રૂ. 6,000
રૂ. 10,000
રૂ. 2,000
રૂ. 3,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP