GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
નીચેનામાંથી કયું અનૌપચારિક વ્યવસ્થાતંત્રનું લક્ષણ છે ?

વ્યવસ્થાતંત્રનું કાર્ય સામાજિક-મનોવૈજ્ઞાનિક હોય છે.
સોપાનિક અથવા પિરામિડ આકારનું માળખું.
તે એક જટિલ સામાજિક સંહતિ છે.
તે એક જટિલ સામાજિક સંહતિ છે. અને વ્યવસ્થાતંત્રનું કાર્ય સામાજિક-મનોવૈજ્ઞાનિક હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
X એ Yના નાટ્યગૃહમાં ગીત ગાવા અંગેની સમજૂતી કરેલ છે. આ દરમ્યાન X મૃત્યુ પામે છે. તો આ કરાર ___ ગણાય.

બિનઅમલી કરાર
ગેરકાયદેસર કરાર
રદબાતલ થવા પાત્ર કરાર
રદબાતલ કરાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
નીચેનામાંથી કયું લાંબાગાળાના ભંડોળનું લક્ષણ નથી ?

વધુ તરલતા
વધુ જોખમ
વધુ પ્રમાણ
કાયમી જરૂરિયાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
ગુજરાતમાં દેશનું પ્રથમ ડાયનોસોર મ્યુઝિયમનું ઉદ્ઘાટન તાજેતરમાં કરવામાં આવ્યું તે ક્યાં આવેલ છે ?

ખેડા
અમદાવાદ
ગાંધીનગર
બાલાસિનોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP