ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આ સંસારસાગર તરવો સહેલો નથી. - આ વાક્યનો અલંકાર જણાવો. રૂપક અનન્વય ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક અનન્વય ઉપમા ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કઈ પંક્તિ ખોટી છે ? કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે ? - બ.ક.ઠાકોર ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીયે - મકરંદ દવે પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ - નરસિંહરાવ ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો - આદિલ મન્સૂરી કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે ? - બ.ક.ઠાકોર ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીયે - મકરંદ દવે પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ - નરસિંહરાવ ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો - આદિલ મન્સૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી ઉમાશંકર જોષીની નીચેની કૃતિઓમાંથી કઈ કૃતિને એવોર્ડ મળેલ છે ? અભિજ્ઞાન પ્રાચીના મહાપ્રસ્થાન નિશીથ અભિજ્ઞાન પ્રાચીના મહાપ્રસ્થાન નિશીથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અતિજ્ઞાન' ના રચયિતા કવિ કાન્ત છે, આ 'અતિજ્ઞાન' શું છે ? મહાકાવ્ય કરૂણ પ્રશસ્તિ ખંડકાવ્ય નાટક મહાકાવ્ય કરૂણ પ્રશસ્તિ ખંડકાવ્ય નાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કસુંબીનો રંગ’ના કવિ કોણ ? જયમલ્લ પરમાર ઝવેરચંદ મેઘાણી જોરાવરસિંહ્ જાદવ ખોડીદાસ પરમાર જયમલ્લ પરમાર ઝવેરચંદ મેઘાણી જોરાવરસિંહ્ જાદવ ખોડીદાસ પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આખો પ્રાંત ઘણા જુગની ભરનિદ્રામાંથી ચોકીને જાગ્યો અને બહાવરું બહાવરું જોવા લાગ્યો. - આ પંક્તિ કોની છે ? નર્મદ દુર્ગારામ મહેતાજી નવલરામ પંડ્યા દલપતરામ નર્મદ દુર્ગારામ મહેતાજી નવલરામ પંડ્યા દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP