ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આતમરામની અમરવેલડી’ અને ‘પીયુષ ઝરણાં’ પુસ્તકના લેખક કોણ છે ? ધીરુબહેન પટેલ દિગીશ મહેતા દરબાર પુંજાવાળા પ્રિયકાન્ત પરીખ ધીરુબહેન પટેલ દિગીશ મહેતા દરબાર પુંજાવાળા પ્રિયકાન્ત પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ડોલનશૈલીના કવિ કોને કહેવામાં આવે છે ? હર્ષદ ત્રિવેદી કવિ ન્હાનાલાલ ડાહ્યાભાઈ દેરાસરી મુકુન્દરાય પટ્ટણી હર્ષદ ત્રિવેદી કવિ ન્હાનાલાલ ડાહ્યાભાઈ દેરાસરી મુકુન્દરાય પટ્ટણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટકે શેર ભાજી, ટકે શેર ખાજા - આ કહેવતનો અર્થ આપો. ભાજી અને મૂળા બરાબર હોવા સારૂં નરસું સૌ સરખું હોવું કોઈને કામ આવવું બધાની દરકાર કરવી ભાજી અને મૂળા બરાબર હોવા સારૂં નરસું સૌ સરખું હોવું કોઈને કામ આવવું બધાની દરકાર કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આપણા લોકસાહિત્યમાં કયા નગરના પતનનો ઉલ્લેખ કરતો પતાઈ રાવળનો ગરબો છે કે જેની નીતિ ભ્રષ્ટતાને કારણે તેનું પતન થયું હતું ? ડાકોર બેચરાજી ચાંપાનેર પાવાગઢ ડાકોર બેચરાજી ચાંપાનેર પાવાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલંકારના કેટલા પ્રકાર છે ? ત્રણ ચાર બે પાંચ ત્રણ ચાર બે પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ હર્ષદ ત્રિવેદીનું વતન જણાવો. ભાવનગર કચ્છ સુરેન્દ્રનગર અમદાવાદ ભાવનગર કચ્છ સુરેન્દ્રનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP