સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ ‘સાજ’નો સામાનાર્થી નથી તે જણાવો. શણગાર નિલય શરણાઈ સાધન સામગ્રી શણગાર નિલય શરણાઈ સાધન સામગ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? શિષ્ય અનાજ શસ્ય ધાન્ય શિષ્ય અનાજ શસ્ય ધાન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) મધરાતુંના મોર બોલે. રેખાંકિત પદનો સમાનાર્થી-શિષ્ટ અર્થી શબ્દ આપો. નિશીથ મધ્યાહ્ન સાયં યામિની નિશીથ મધ્યાહ્ન સાયં યામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ 'નદી'નો પર્યાય નથી ? આપગા વારિધિ સ્રોતસ્વિની નિર્ઝરિણી આપગા વારિધિ સ્રોતસ્વિની નિર્ઝરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'વરખ' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. વરસવુ તે વર્ષ બળદ વૃક્ષ વરસવુ તે વર્ષ બળદ વૃક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - દર્પ અભિમાન સુકુ ઘાસ દેડકો ગધેડો અભિમાન સુકુ ઘાસ દેડકો ગધેડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP