સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ટાંચુ ટપાલ પેટી ઓછું ટાંકણી જમા ટપાલ પેટી ઓછું ટાંકણી જમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'માલક' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. વિનાશકારી રખેવાળ મુખત્યાર કાચલી વિનાશકારી રખેવાળ મુખત્યાર કાચલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - પ્રવદતા પ્રવક્તા પ્રસન્ન ધીરજ બોલતા પ્રવક્તા પ્રસન્ન ધીરજ બોલતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. વિદ્વાન વેશ્યા પંડિત કોવિદ વિદ્વાન વેશ્યા પંડિત કોવિદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'વતું કરાવવું' શબ્દનો અર્થ જણાવો. સરખામણી કરાવવી ખુશામત કરાવવી હજામત કરાવવી સાબિત કરાવવું સરખામણી કરાવવી ખુશામત કરાવવી હજામત કરાવવી સાબિત કરાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'યાજ્ઞસેની' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. જકકલાદેવી યક્ષિણી દ્રૌપદી મૃણાલવતી જકકલાદેવી યક્ષિણી દ્રૌપદી મૃણાલવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP