સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ટૌકી જાજો મળીને જજો ચિંતા કરવી પોંહચી જજો ટહુકી જજો મળીને જજો ચિંતા કરવી પોંહચી જજો ટહુકી જજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. કૌમુદી ચંદ્ર જ્યોત્સના ચંદ્રિકા કૌમુદી ચંદ્ર જ્યોત્સના ચંદ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.હય શ્વાન ઘોડો હાથી શિયાળ શ્વાન ઘોડો હાથી શિયાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) મધરાતુંના મોર બોલે. રેખાંકિત પદનો સમાનાર્થી-શિષ્ટ અર્થી શબ્દ આપો. નિશીથ યામિની સાયં મધ્યાહ્ન નિશીથ યામિની સાયં મધ્યાહ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.જંબાલ જંગલ પથ્થર જંતુ કાદવ જંગલ પથ્થર જંતુ કાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - વાણોતર વારસદાર કારકુન ભાજીષો વ્યાજ વારસદાર કારકુન ભાજીષો વ્યાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP