કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) નીચેના પૈકી સાચું / સાચા વિધાન / વિધાનો પસંદ કરો. લદાખે સ્નો લેપર્ડને રાજ્ય પ્રાણી ઘોષિત કર્યું. લદાખે બ્લેક નેક્ડ કેનને રાજ્યપક્ષી ઘોષિત કર્યું. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં લદાખે સ્નો લેપર્ડને રાજ્ય પ્રાણી ઘોષિત કર્યું. લદાખે બ્લેક નેક્ડ કેનને રાજ્યપક્ષી ઘોષિત કર્યું. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કયા બે દેશ વચ્ચે ‘સૂર્ય કિરણ’નામની સૈન્ય કવાયતનું આયોજન થયું હતું ? ભારત-ઓમાન ભારત-નેપાળ ભારત-મ્યાનમાર ભારત-ઓસ્ટ્રેલિયા ભારત-ઓમાન ભારત-નેપાળ ભારત-મ્યાનમાર ભારત-ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) શિક્ષણ મંત્રાલય દ્વારા ___ થી ___ સુધી શિક્ષક પર્વ 2021ની ઉજવણી કરવામાં આવશે. 5 થી 28 સપ્ટેમ્બર, 2021 5 થી 17 સપ્ટેમ્બર, 2021 5 થી 10 સપ્ટેમ્બર, 2021 5 થી 7 સપ્ટેમ્બર, 2021 5 થી 28 સપ્ટેમ્બર, 2021 5 થી 17 સપ્ટેમ્બર, 2021 5 થી 10 સપ્ટેમ્બર, 2021 5 થી 7 સપ્ટેમ્બર, 2021 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો ? આપેલ પૈકી એક પણ નહીં નિમાબેન આચાર્ય ભુજ બેઠક પરથી ચૂંટાઈ આવેલા છે. આપેલ બંને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે નિમાબેન આચાર્યએ કાર્યભાર સંભાળ્યો. આપેલ પૈકી એક પણ નહીં નિમાબેન આચાર્ય ભુજ બેઠક પરથી ચૂંટાઈ આવેલા છે. આપેલ બંને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે નિમાબેન આચાર્યએ કાર્યભાર સંભાળ્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેનાર ડેલ સ્ટેન ક્યા દેશ સાથે સંબંધિત છે ? ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ ઈંગ્લેન્ડ દ. આફ્રિકા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ ઈંગ્લેન્ડ દ. આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) હિમાલયન ફિલ્મ ફેસ્ટિવલની પ્રથમ આવૃત્તિની મેજબાની ___ કરશે. લેહ દાર્જિલિંગ દેહરાદૂન શિમલા લેહ દાર્જિલિંગ દેહરાદૂન શિમલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP