ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં પહેલી અંગ્રેજી શાળા ___ માં દલપતરામ ભગુભાઈએ ઈ.સ.1834માં શરૂ કરી હતી. વડોદરા સુરત અમદાવાદ રાજકોટ વડોદરા સુરત અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'ગુજરાત' શબ્દ કયા શબ્દ પરથી બદલાઈને બન્યો છે ? ગુર્જરત્રા ગુર્જરભૂમિ ગુર્જરદેશ ગુર્જરપ્રદેશ ગુર્જરત્રા ગુર્જરભૂમિ ગુર્જરદેશ ગુર્જરપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કપડવંજ ખાતે આવેલી કુંડ વાવનું નિર્માણ ક્યા રાજવીએ કરાવ્યું હતું ? કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ વિસલદેવ વાઘેલા મૂળરાજ સોલંકી કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ વિસલદેવ વાઘેલા મૂળરાજ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1923માં ભાવનગરમાં વિધવાઓનું જીવન સુધારવા કઈ સંસ્થાની સ્થાપના થઈ ? સહયોગ ગૃહ નારીવિકાસ ગૃહ વનિતા આશ્રમ વિકાસગૃહ સહયોગ ગૃહ નારીવિકાસ ગૃહ વનિતા આશ્રમ વિકાસગૃહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સહસ્ત્રલિંગ સરોવરનું પહેલાંનું નામ જણાવો. દુર્લભ સરોવર ચંદ્રાસર સરોવર રાજ સાગર મલાવ તળાવ દુર્લભ સરોવર ચંદ્રાસર સરોવર રાજ સાગર મલાવ તળાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આજનું અમદાવાદ અગાઉ કયા રાજાએ સ્થાપેલ હોવાનું કહેવાય છે ? ઉદયાદિત્ય જયસિંહ સિદ્ધરાજ ભીમદેવ પહેલો કર્ણદેવ ઉદયાદિત્ય જયસિંહ સિદ્ધરાજ ભીમદેવ પહેલો કર્ણદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP