બંને પક્ષે ઓનલાઈન ચૂકવણીએ સામેની વ્યક્તિની ઓળખાણ વિના થઈ શકે છે.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
Bitcoin સરનામું (address) ધરાવનાર કોઈપણ વ્યક્તિ એ અન્ય કોઈ વ્યક્તિ કે જે Bitcoin સરનામું (address) ધરાવતા હોય તેને Bitcoin મોકલી શકે અને તેના તરફથી પ્રાપ્ત કરી શકે છે.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
વર્ષ 2021-2022ના ગુજરાતના અંદાજપત્ર બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? 1. ગત વર્ષની અંદાજપત્રીય દરખાસ્ત કરતાં રૂા. 9,742 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. 2. આ અંદાજપત્ર આશરે 588 કરોડની પૂરાંત (surplus) ધરાવે છે. 3. અટલ ભૂજલ યોજના અંતર્ગત પાંચ વર્ષ માટે રૂા. 757 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.