GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ધોવાણનું સામાન્ય ચક્ર એ ___ સાથે સંકળાયેલ છે. નદીઓનું ધોવાણ હિમકૃત ધોવાણ દરિયાઈ ધોવાણ આપેલ તમામ નદીઓનું ધોવાણ હિમકૃત ધોવાણ દરિયાઈ ધોવાણ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતના સંદર્ભમાં નીચેના પૈકી કયું/કયા પરિબળો એ ચલણ સંકટનું જોખમ ઘટાડવામાં મદદ કરનારા છે ?1. IT ક્ષેત્રમાં ભારતની વિદેશી ચલણ કમાણી2. સરકારી ખર્ચમાં વૃદ્ધિ3. વિદેશમાં વસવાટ કરતાં ભારતીયો તરફથી પ્રેષિત રકમ (remittances)નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 1 અને 2 1, 2 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 1 અને 2 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયા એ ગુજરાતમાં અર્થશાસ્ત્ર અને આંકડા શાસ્ત્ર વિભાગના મહત્ત્વના કાર્યો છે ?1. વિવિધ સામાજીક આર્થિક પાસાને અનુલક્ષીને સામાજીક - આર્થિક સર્વેક્ષણો તથા વસ્તીગણતરીનો અભ્યાસ કરવો. 2. રાજ્ય ઘરેલુ ઉત્પાદન તથા તેને સંલગ્ન એકંદર અંદાજોનું સંકલન કરવું તથા તૈયાર કરવા.3. વિવિધ સ્તરો પર કાર્યરત વિવિધ આંકડા શાસ્ત્રીય કર્મચારીઓના નિયમિત તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવું.4. જિલ્લા આંકડા શાસ્ત્રીય અધિકારીઓને તકનીકી માર્ગદર્શન પૂરૂં પાડવું.નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1, 2, 3 અને 4 માત્ર 2, 3 અને 4 માત્ર 1, 2 અને 4 માત્ર 1, 2 અને 3 1, 2, 3 અને 4 માત્ર 2, 3 અને 4 માત્ર 1, 2 અને 4 માત્ર 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું રાજ્ય એ ભારતનું ‘કૃષિ ઉપનામ' તરીકે ઓળખાય છે ? બિહાર કર્ણાટક ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ બિહાર કર્ણાટક ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ઈઝરાઈલના નવા પ્રધાનમંત્રી નફટાલી બેનેટ (Naftali Bennett) એ ___ રાજકીય પક્ષના છે. Yamina Likud આપેલ પૈકી કોઈ નહીં United Democratic Yamina Likud આપેલ પૈકી કોઈ નહીં United Democratic ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સમગ્ર વિશ્વમાં પ્રતિ વર્ષ 7 એપ્રિલ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ વર્ષનો મુખ્ય વિચાર ___ છે. સર્વને માટે વધુ સારા સ્વાસ્થ્યનું નિર્માણ વધુ સારા, વધુ સ્વસ્થ વિશ્વનું નિર્માણ આપેલ પૈકી કોઈ નહીં તમામ માટે સ્વાસ્થ્ય પૂર્ણ પર્યાવરણનું નિર્માણ સર્વને માટે વધુ સારા સ્વાસ્થ્યનું નિર્માણ વધુ સારા, વધુ સ્વસ્થ વિશ્વનું નિર્માણ આપેલ પૈકી કોઈ નહીં તમામ માટે સ્વાસ્થ્ય પૂર્ણ પર્યાવરણનું નિર્માણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP