GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ‘વસ્તી વિષયક અંતર' શબ્દ એ ___ માં તફાવત સૂચવે છે. જાતિ પ્રમાણ કાર્યરત અને બિન-કાર્યરત વસ્તી જન્મ દર અને મૃત્યુ દર વય માળખું જાતિ પ્રમાણ કાર્યરત અને બિન-કાર્યરત વસ્તી જન્મ દર અને મૃત્યુ દર વય માળખું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ?શાસકો - મુખ્ય સ્વાયત રાજ્યો સવાઈ જય સિંહ - આંબેર સાદાત ખાન - મૈસૂર મુર્શીદ કુલી ખાન - બંગાળ આસફ જા નિઝામ ઉલ-મુલ્ક - હૈદરાબાદ સવાઈ જય સિંહ - આંબેર સાદાત ખાન - મૈસૂર મુર્શીદ કુલી ખાન - બંગાળ આસફ જા નિઝામ ઉલ-મુલ્ક - હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? ગામા કિરણો ભારે ઉર્જાવાળા પરમાણ્વીય વિસ્ફોટો અને સુપરનોવામાં ઉત્પન્ન થાય છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને નિકટ અવરક્ત (Near Infrared) તરંગો રાત્રિ દૃષ્ટિના ઉપરણો બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. ગામા કિરણો ભારે ઉર્જાવાળા પરમાણ્વીય વિસ્ફોટો અને સુપરનોવામાં ઉત્પન્ન થાય છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને નિકટ અવરક્ત (Near Infrared) તરંગો રાત્રિ દૃષ્ટિના ઉપરણો બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) સીનાઈ દ્વિપકલ્પ એ તાજેતરમાં સમાચારમાં હતો. તે ___ ની વચ્ચે સ્થિત છે. કાસ્પીયન સમુદ્ર અને કાળો સમુદ્ર ભૂમધ્ય સમુદ્ર અને રાતો સમુદ્ર રાતો સમુદ્ર અને કાળો સમુદ્ર ભૂમધ્ય સમુદ્ર અને કાળો સમુદ્ર કાસ્પીયન સમુદ્ર અને કાળો સમુદ્ર ભૂમધ્ય સમુદ્ર અને રાતો સમુદ્ર રાતો સમુદ્ર અને કાળો સમુદ્ર ભૂમધ્ય સમુદ્ર અને કાળો સમુદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) મહંમદ ધુરની ગુજરાત ઉપરની ચડાઈએ ___ ના સશસ્ત્ર દળોનો પ્રતિકાર કરવો પડયો. કુમારપાળ ભીમદેવ પહેલો ભીમદેવ બીજો કર્ણ કુમારપાળ ભીમદેવ પહેલો ભીમદેવ બીજો કર્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું રાજ્ય એ ડેલહાઉસીની ખાલસા નીતિથી અસરગ્રસ્ત બન્યું ન હતું ? સતારા જૈતપુર અવધ સાંભલપુર સતારા જૈતપુર અવધ સાંભલપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP