GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ગુજરાતનો નીચેના પૈકીનો કયા જિલ્લો ગાઢ પાનખર (ભેજવાળા, શુષ્ક, કાંટાળા) જંગલના આચ્છાદનનો વધુ વિસ્તાર ધરાવે છે ? નર્મદા જૂનાગઢ ડાંગ સાબરકાંઠા નર્મદા જૂનાગઢ ડાંગ સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કોણ અખિલ ભારતીય કિસાન સભાના પ્રથમ સત્રના પ્રમુખ પદે હતા ? પી સી જોશી સ્વામી સહજાનંદ ઈન્દુલાલ યાજ્ઞિક એન જી રંગા પી સી જોશી સ્વામી સહજાનંદ ઈન્દુલાલ યાજ્ઞિક એન જી રંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? ગુરૂ દૃષ્ટિ (hyperopie) ની ખામી વાળી વ્યક્તિને બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવાની સલાહ અપાય છે. આપેલ બંને લઘુ દૃષ્ટિ (Myopic) ની ખામી વાળી વ્યક્તિને અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરવાની સલાહ અપાય છે. આપેલ પૈકી કોઈ નહીં ગુરૂ દૃષ્ટિ (hyperopie) ની ખામી વાળી વ્યક્તિને બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવાની સલાહ અપાય છે. આપેલ બંને લઘુ દૃષ્ટિ (Myopic) ની ખામી વાળી વ્યક્તિને અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરવાની સલાહ અપાય છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયા પ્રકારના જંગલો એ ભારતમાં ભૌગોલિક ક્ષેત્રનો સૌથી વધુ પ્રતિશત વિસ્તાર આચ્છાદિત કરે છે ? ઉષ્ણ કટિબંધીય શૂષ્ક પાનખર જંગલો ઉષ્ણ કટિબંધીય અર્ધ સદાબહાર (semi evergreen) જંગલો ઉષ્ણ કટિબંધીય ભેજવાળા પાનખર જંગલો આપેલ પૈકી કોઈ નહીં ઉષ્ણ કટિબંધીય શૂષ્ક પાનખર જંગલો ઉષ્ણ કટિબંધીય અર્ધ સદાબહાર (semi evergreen) જંગલો ઉષ્ણ કટિબંધીય ભેજવાળા પાનખર જંગલો આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ગુપ્તકાળ દરમ્યાન નીચેના પૈકી કયા વ્યાપારી માર્ગ (Trade route) નો હયાત વ્યાપારી માર્ગમાં ઉમેરો કરવામાં આવ્યો ? ઉત્તર રશિયા સાથેનો જમીન માર્ગ દક્ષિણ આફ્રિકા સાથેનો દરિયાઈ માર્ગ એલેક્ઝાન્ડ્રીયા સાથેનો દરિયાઈ માર્ગ ચીન સાથેનો જમીન માર્ગ ઉત્તર રશિયા સાથેનો જમીન માર્ગ દક્ષિણ આફ્રિકા સાથેનો દરિયાઈ માર્ગ એલેક્ઝાન્ડ્રીયા સાથેનો દરિયાઈ માર્ગ ચીન સાથેનો જમીન માર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતીય ઉદ્યોગ ___ ના કારણે પડતી (retrogression) તથા મંદી (deceleration) નો સામનો કર્યો. કૃષિક્ષેત્રની અસંતોષજનક કામગીરી ઔદ્યોગિક માલ સામાન માટે ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં મર્યાદિત બજાર આપેલ તમામ જાહેર ક્ષેત્રોમાં વાસ્તવિક રોકાણમાં સૂસ્તતા (slackening) કૃષિક્ષેત્રની અસંતોષજનક કામગીરી ઔદ્યોગિક માલ સામાન માટે ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં મર્યાદિત બજાર આપેલ તમામ જાહેર ક્ષેત્રોમાં વાસ્તવિક રોકાણમાં સૂસ્તતા (slackening) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP