GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ભારતમાં રેલ્વે બાંધવા માટે 1844–45 માં નીચેના પૈકી કઈ કંપની / કંપનીઓ રચવામાં આવી હતી ?

આપેલ પૈકી એક પણ નહીં
ગ્રેટ ઈન્ડિયન પેનિનસુલા
આપેલ બંને
ઈસ્ટ ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
___ નું વચન, ‘‘જાતિ પાંતિ પૂછે નહીં કોઈ, હરિકો ભજે સો હરિકા હોઈ", ભક્તિ આંદોલનનું સૂત્ર બની ગયું હતું.

શામળ
દયારામ
સ્વામી રામાનંદ
મીરાબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ચિલ્કા સરોવર ભારતના ___ માં આવેલ છે.

આપેલ પૈકી કોઈ નહીં
પૂર્વ તટવર્તી મેદાન
છોટા નાગપુરનો ઉચ્ચપ્રદેશ
પશ્ચિમ તટીય મેદાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
રક્ત કણો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. લાલ રક્ત કણોનું આયુષ્ય લગભગ 120 દિવસનું હોય છે.
2. શ્વેત રક્ત કણોનું આયુષ્ય આશરે 12-20 દિવસનું હોય છે.
3. લાલ રક્ત કણો રોગકારક સૂક્ષ્મજીવાણુંઓ સામે લડવા માટે એન્ટીબોડીઝના ઉત્પાદનમાં મદદ કરે છે.
4. શ્વેત રક્ત કણો શ્વસન વાયુઓને માનવશરીરના જુદા જુદા ભાગો સુધી પરિવહન કરવામાં મદદ કરે છે.

1, 2, 3 અને 4
ફક્ત 1 અને 2
ફક્ત 1, 3 અને 4
ફક્ત 1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
જોડકાં જોડો.
1. પૃથ્વીવલ્લભ
2. ગંગોત્રી
૩. સ્નેહમુદ્રા
4. માટીનું ઘર
a. વર્ષા અડાલજા
b. ગોવર્ધનરામ ત્રિપાઠી
c. ઉમાશંકર જોશી
d. કનૈયાલાલ મુન્શી

1 - a‚ 2 - b, 3 – d, 4 - c
1 - d‚ 2 - c, 3 - b, 4 - a
1 - a. 2 - b, 3 - c, 4 - d
1 - d‚ 2 - c, 3 - a, 4 - b

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP