ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એની વાણી તો અમૃતથીએ મીઠી છે. - આ પંક્તિનો અલંકાર ઓળખાવો. ઉપમા ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી જ્યોતીન્દ્ર હ. દવેનું ઉપનામ કયું છે ? અવળવાણિયા આકાશગંગા વાચસ્પતિ મંગલમ્ અવળવાણિયા આકાશગંગા વાચસ્પતિ મંગલમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક અને તખલ્લુસ (ઉપનામ) ની દ્રષ્ટીએ કયું જોડકું ખોટું છે ? કેશવલાલ ધ્રુવ - વનમાળી મધુસૂદન પારેખ - પ્રિયદર્શી લાભશંકર ઠાકર - લઘરો ભોગીલાલ ગાંધી - ચાંદામામા કેશવલાલ ધ્રુવ - વનમાળી મધુસૂદન પારેખ - પ્રિયદર્શી લાભશંકર ઠાકર - લઘરો ભોગીલાલ ગાંધી - ચાંદામામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગરબીઓના ગાયક કોણ છે ? દલપતરામ દુધીરામ દયારામ શામળ દલપતરામ દુધીરામ દયારામ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દેખ બિચારી બકરી કેરો જોતા ન કોઈ પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન' - અંગ્રેજ શાસનથી અંજાઈને દાસત્વની માનસિકતા દર્શાવતી આ પંક્તિઓ કયા કવિની છે ? બળવંતરાય ઠાકોર દલપતરામ ઉમાશંકર જોશી કૃષ્ણલાલ શ્રીધરાણી બળવંતરાય ઠાકોર દલપતરામ ઉમાશંકર જોશી કૃષ્ણલાલ શ્રીધરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કઈ કૃતિ 'ગોવર્ધનરામ ત્રિપાઠી' રચિત નથી ? સ્ક્રેપબુક વિધિકુણ્ઠિતમ્ હૃદયવીણા હૃદયરુદિતશતકમ્ સ્ક્રેપબુક વિધિકુણ્ઠિતમ્ હૃદયવીણા હૃદયરુદિતશતકમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP