સમય અને અંતર (Time and Distance)
બે ટ્રેનની લંબાઈ 185 મીટર અને 215 મીટર છે. તેઓની ઝડપ અનુક્રમે 50 કિ.મી. પ્રતિ કલાક અને 40 કિ.મી. પ્રતિ કલાક છે. બંને ટ્રેન વિરૂદ્ધ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે. તો કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે ?
સમય અને અંતર (Time and Distance)
એક કામમાં A એ B ક૨તા બમણો ઝડપી છે. બંને ભેગા મળીને તે કામ 24 દિવસમાં પૂરું કરે છે તો A ને એકલાને તે કામ પૂરું કરતા કેટલા દિવસ લાગે ?
સમય અને અંતર (Time and Distance)
એક બસ ત્રણ કલાકમાં 150 કિ.મી. અંતર કાપે છે. અને પછીના બે કલાકમાં પ્રતિકલાક 60 કિ.મી.ની ઝડપે મુસાફરી કરે છે. બસની પ્રતિકલાક સરેરાશ ઝડપ શોધો.
પ્રથમ ત્રણ કલાકમાં = 150 કિ.મી. પછીના બે કલાકમાં = 2 × 60 = 120 કિમી. અંતર = સમય X ઝડપ કુલ અંતર = 150 + 120 = 270 કિ.મી. કુલ સમય = 3 + 2 = 5 કલાક સરેરાશ ઝડપ = કુલ અંતર/કુલ સમય = 270/5 = 54 કિ.મી./કલાક
સમય અને અંતર (Time and Distance)
એક ટ્રેઈન અને પ્લેટફોર્મની લંબાઈ સમાન છે. જો 90 કિ.મી./કલાકની ઝડપે ટ્રેઈન પ્લેટફોર્મને 1 મિનિટમાં પસાર કરે છે. તો ટ્રેનની લંબાઈ કેટલાં મીટર હોય ?