ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદની જાણીતી સંસ્થા સદ્વિચાર પરિવારના સ્થાપક કોણ છે ? સુખદેવ ત્રિવેદી લક્ષ્મીદાસ અંબાલાલ વ્યાસ હરિભાઈ પંચાલ સુખદેવ ત્રિવેદી લક્ષ્મીદાસ અંબાલાલ વ્યાસ હરિભાઈ પંચાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 10મી સદીમાં ખંભાતના મુસ્લિમોને કોણે એક મસ્જિદ બંધાવી આપ્યાનો ઉલ્લેખ છે ? વસ્તુપાળ જગદેવ યશપાલ પ્રહલાદન વસ્તુપાળ જગદેવ યશપાલ પ્રહલાદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જયશિખરી ચાવડાના પુત્ર વનરાજ ચાવડાને કોણે આશ્રય આપેલો ? જિનેશ્વરસૂરી શીલગુણસૂરી મલયગિરિસૂરી અભયદેવસૂરી જિનેશ્વરસૂરી શીલગુણસૂરી મલયગિરિસૂરી અભયદેવસૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં એકસરખી આબકારી જકાત કયા મુઘલ બાદશાહે નાંખી હતી ? અકબર ઔરંગઝેબ જહાંગીર શાહજહાં અકબર ઔરંગઝેબ જહાંગીર શાહજહાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1902ના કૉંગ્રેસ અધિવેશનના સ્વાગત સમિતિના પ્રમુખ કોણ હતા ? ત્રિભોવનદાસ માળવી અંબાલાલ સાકરલાલ પટેલ ગોપાળદાસ દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ ત્રિભોવનદાસ માળવી અંબાલાલ સાકરલાલ પટેલ ગોપાળદાસ દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદની ફરતે 12 દરવાજા ધરાવતી દિવાલ કોણે બનાવી હતી ? કુમારપાળ સિધ્ધરાજ જયસિંહ મહંમદ બેગડાએ શોભન દેવ કુમારપાળ સિધ્ધરાજ જયસિંહ મહંમદ બેગડાએ શોભન દેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP