ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રમણલાલ વસંતલાલ દેસાઈ કઈ કૃતિમાં 1857 સંગ્રામનાં વિપ્લવનું વર્ણન છે ? દિવ્યચક્ષુ ગ્રામ્યલક્ષ્મી જયંત ભારેલો અગ્નિ દિવ્યચક્ષુ ગ્રામ્યલક્ષ્મી જયંત ભારેલો અગ્નિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો’ – આ રચના કયા કવિની છે ? બાલશંકર કંથારિયા રમણીક અરાલવાળા મણિલાલ દ્વિવેદી વેણીભાઈ પુરોહિત બાલશંકર કંથારિયા રમણીક અરાલવાળા મણિલાલ દ્વિવેદી વેણીભાઈ પુરોહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય સર્જક જયંત પાઠકને મળેલા એવોર્ડ / ચંદ્રક સંદર્ભે કયો વિકલ્પ સાચો છે ? પ્રેમાનંદ સુવર્ણચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રક નર્મદ સુવર્ણચંદ્રક અને કુમાર સુવર્ણચંદ્રક આપેલ તમામ પ્રેમાનંદ સુવર્ણચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રક નર્મદ સુવર્ણચંદ્રક અને કુમાર સુવર્ણચંદ્રક આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1864માં ___ દ્વારા દાંડિયો શરૂ થયું. જેથી પત્રકારત્વને નવી દષ્ટિ મળી. નર્મદશંકર દવે કરસનદાસ મૂળજી ઇચ્છારામ દેસાઈ દાદાભાઈ નવરોજી નર્મદશંકર દવે કરસનદાસ મૂળજી ઇચ્છારામ દેસાઈ દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષા પરના પ્રભુત્વને લઈને 'સવાઈ ગુજરાતી' તરીકે કોણ ઓળખાય છે ? કાકા કાલેલકર ઈવા ડેવ જોસેફ મૅકવાન જલન માતરી કાકા કાલેલકર ઈવા ડેવ જોસેફ મૅકવાન જલન માતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કઈ નવલકથા ધ્રુવ ભટ્ટની નથી ? લવલી પાનહાઉસ અકૂપાર દ્રોપદી કર્ણલોક લવલી પાનહાઉસ અકૂપાર દ્રોપદી કર્ણલોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP