ભારતનો ઈતિહાસ (History of India) ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એકટ-1858ના પ્રારંભ સમયે બ્રિટનમાં સર્વોચ્ચ સંસ્થા કોણ હતું ? બ્રિટિશ સાંસદ રાણી વિક્ટોરિયા બ્રિટિશ સરકાર આપેલ પૈકી એક પણ નહીં બ્રિટિશ સાંસદ રાણી વિક્ટોરિયા બ્રિટિશ સરકાર આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ત્રીજી બૌદ્ધ સભા ક્યાં મળેલી હતી ? કાશ્મીર વૈશાલી પાટલીપુત્ર રાજગૃહા કાશ્મીર વૈશાલી પાટલીપુત્ર રાજગૃહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના બંધારણીય પ્રશ્નના ઉકેલ માટે ભારતના દેશી રાજ્યો તથા બ્રિટિશ સરકારના પ્રતિનિધિઓ વચ્ચેની પ્રથમ ગોળમેજી પરિષદ કયા વર્ષમાં યોજાઈ હતી ? 1930 1935 1931 1932 1930 1935 1931 1932 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કઈ કોન્ફરન્સ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ની સ્થાપનામાં પરિણામી ? હવાના કોન્ફરન્સ જીનિવા કોન્ફરન્સ રોમ કોન્ફરન્સ બ્રેટનવુડ કોન્ફરન્સ હવાના કોન્ફરન્સ જીનિવા કોન્ફરન્સ રોમ કોન્ફરન્સ બ્રેટનવુડ કોન્ફરન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કથિત 'કાળી કોઠરીની ઘટના' કયા કયા યુદ્ધ માટેના જવાબદાર કારણમાંથી એક છે ? પ્રથમ કર્ણાટક વિગ્રહ તૃતીય કર્ણાટક વિગ્રહ પ્લાસીનું યુદ્ધ બકસરનું યુદ્ધ પ્રથમ કર્ણાટક વિગ્રહ તૃતીય કર્ણાટક વિગ્રહ પ્લાસીનું યુદ્ધ બકસરનું યુદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'જલિયાવાલા બાગ' ક્યાં સ્થિત છે ? ચંડીગઢમાં પઠાણકોઠમાં અમૃતસરમાં જાલંધરમાં ચંડીગઢમાં પઠાણકોઠમાં અમૃતસરમાં જાલંધરમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP