સમય અને અંતર (Time and Distance)
બે ટ્રેનની લંબાઈ 185m અને 215m છે. તેઓની ઝડપ અનુક્રમે 50 km/hr અને 40 km/hr છે. બંને ટ્રેન એક જ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે. કેટલા સમયમાં ઝડપી ટ્રેન ધીમી ટ્રેનને પસાર કરશે ?

2 મીનીટ
1 મીનીટ
1 મીનીટ 12 સેકન્ડ
2 મીનીટ 24 સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
એક વ્યક્તિ જતી વખતે ચાલતો જાય છે. અને પરત આવતી વખતે સ્કુટર પર આવે છે. તો પ્રવાસ માટે તેને 6 કલાક થાય છે. તે વ્યક્તિ જતા અને આવતા ચાલે 10 કલાક થાય છે. જો તે આવતા જતા સ્કુટર પર સવારી કરે તો કેટલો સમય લાગશે ?

5 કલાક
4 કલાક
2 કલાક
8 કલાક

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
કલાકના 60 કિ.મી.ની ઝડપે જતી 300 મીટર લાંબી રેલગાડીને પસાર કરતાં એ જ દિશામાં જતી 200 મીટર લાંબી રેલગાડીને જો એની ઝડપ કલાકના 80 કિ.મી.ની હોય તો કેટલો સમય લાગે ?

1 મિનિટ
2 મિનિટ
1.5 મિનિટ
1.8 મિનિટ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
એક વ્યક્તિ સ્કુટર ૫૨ 1000 મીટર રેખીય અંતર 80 સેકન્ડમાં કાપે છે તો તેની ઝડપ કેટલી હશે ?

45 કિ.મી./કલાક
36 કિ.મી./કલાક
54 કિ.મી./કલાક
12.5 કિ.મી./કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
36 કિમી/કલાક અને 45 કિમી/કલાકની ઝડપે બે ટ્રેન સામસામેથી આવે છે. ઘીમી ટ્રેનમાં બેઠેલી વ્યક્તિ ઝડપી ટ્રેનને 8 સેકન્ડમાં પસાર કરે છે. તો ઝડપી ટ્રેનની લંબાઈ શોધો.

120 મીટર
80 મીટર
180 મીટર
100 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP