Gujarat Police Constable Practice MCQ આઇ.પી.સી.-1860 ની નિમ્નલિખિત કઇ કલમમાં રાજયસેવકને ફરજ બજાવતા રોકવા બાબતમાં ઉલ્લેખ કરેલ નથી ? 326 186 332 333 326 186 332 333 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય પુરાવા અધિનિયમ - 1872 એ... વિષયાત્મક કાયદો છ મહદ્ અંશે પ્રક્રિયાત્મક પરંતુ અમુક બાબતમાં વિષયાત્મક કાયદો છે આપેલ પૈકી એક પણ નહીં પ્રક્રિયાત્મક કાયદો છે વિષયાત્મક કાયદો છ મહદ્ અંશે પ્રક્રિયાત્મક પરંતુ અમુક બાબતમાં વિષયાત્મક કાયદો છે આપેલ પૈકી એક પણ નહીં પ્રક્રિયાત્મક કાયદો છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય કોર્ટ કોઈપણ દેશના કાયદાને લગતો અભિપ્રાય પુરાવા કાયદાની કલમ-38 અંતર્ગત કઈ બાબતો ને ધ્યાનમાં રાખીને આપી શકે છે? તે દેશના કાયદાના પુસ્તકો અન્વયે આપેલ બંને તે દેશની અદાલતો એ આપેલ નિર્ણયો અન્વયે એક પણ નહી તે દેશના કાયદાના પુસ્તકો અન્વયે આપેલ બંને તે દેશની અદાલતો એ આપેલ નિર્ણયો અન્વયે એક પણ નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ સુરત અને ખંભાત કયા ઉદ્યોગ માટે જાણીતું છે ? સિમેન્ટ ખાતર જરી ખાંડ સિમેન્ટ ખાતર જરી ખાંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ચાણકયના અર્થશાસ્ત્રમાંથી કયા વંશની માહિતી મળે છે. ગુપ્ત વંશ મૌર્ય વંશ ચાલુક્ય વંશ સુરી વંશ ગુપ્ત વંશ મૌર્ય વંશ ચાલુક્ય વંશ સુરી વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય પુરાવા અધિનિયમ, 1872માં કુલ કેટલી કલમો છે ? 165 166 168 167 165 166 168 167 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP