Gujarat Police Constable Practice MCQ Part - 4 ઠગાઇની વ્યાખ્યા ઇ.પી.કો.- 1860ની કઇ કલમમાં આપવામાં આવી છે ? 415 408 413 401 415 408 413 401 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 રડાર શબ્દ કોના માટે વપરાય છે ? અવાજના તરંગો પરાવર્તિત કરાવી પદાર્થો શોધવા માટે પ્રકાશના તરંગો વાપરી પદાર્થો શોધવા માટે વરસાદની શક્યતા ધરાવતા વાદળો શોધવા માટે રેડિયોના તરંગ દ્વારા પદાર્થોની હાજરી અને તેનું સ્થાન શોધવા માટે અવાજના તરંગો પરાવર્તિત કરાવી પદાર્થો શોધવા માટે પ્રકાશના તરંગો વાપરી પદાર્થો શોધવા માટે વરસાદની શક્યતા ધરાવતા વાદળો શોધવા માટે રેડિયોના તરંગ દ્વારા પદાર્થોની હાજરી અને તેનું સ્થાન શોધવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 “અમોદ” તાલુકો કયા જીલ્લામાં આવેલો છે ? જુનાગઢ ગીર સોમનાથ બનાસકાંઠા ભરૂચ જુનાગઢ ગીર સોમનાથ બનાસકાંઠા ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC - 1860 મુજબ ગુનાહિત વિશ્વાસઘાત ગુના બદલ કેટલી શિક્ષા નિર્દેષ્ટ કરવામાં આવી છે ? 3 વર્ષ સુધીની બેમાંથી કોઇ એક પ્રકારની કેદ અથવા દંડ અથવા બંને 5 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 4 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 3 વર્ષ સુધીની બેમાંથી કોઇ એક પ્રકારની કેદ અથવા દંડ અથવા બંને 5 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 4 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 વ્યભિચારના ગુનામાં સ્ત્રી ઉપર પણ તહોમત લાગી શકે. આ વિધાન અર્ધસત્ય છે. આ વિધાન અસત્ય છે. આપેલ પૈકી એક પણ નહીં આ વિધાન સત્ય છે. આ વિધાન અર્ધસત્ય છે. આ વિધાન અસત્ય છે. આપેલ પૈકી એક પણ નહીં આ વિધાન સત્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતના બંધારણ મુજબ ભારતની નાગરિકતા વિષય કઇ યાદીમાં આવે છે ? રાજ્યયાદી સમવવર્તિયાદી નાગરિકતાયાદી સંધયાદી રાજ્યયાદી સમવવર્તિયાદી નાગરિકતાયાદી સંધયાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP