Gujarat Police Constable Practice MCQ Part - 4
ઇ.પી.કો. 1860ની કલમ -97માં શું દર્શાવેલું છે ?

શુધ્ધ બુધ્ધિથી કરેલ કૃત્ય
ખાનગી અને જાહેર મિલકતો
મિલકતોનો સ્વબચાવનો અધિકાર
ગુનાહિત પ્રવેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
'નાઈટિગેલ ઓફ ઈન્ડિયા' તરીકે કોણ ઓળખાય છે ?

સરોજીની નાયડુ
ઈન્દ્ર નુઈ
મેનકા ગાંધી
સ્મૃતિ ઈરાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
IPC- 1860 મુજબ સાપરાધ મનુષ્યવધ કયારે ખૂન ન ગણાય ?

શરીર અને મિલકતના સ્વરક્ષણના બચાવને લીધે વ્યકિત દ્વારા થયેલ મૃત્યુ
ગંભીર અને ઓચિંતા ઉશ્કેરાટને લીધે વ્યકિત દ્વારા થયેલ મૃત્યુ
આવેશની તીવ્રતામાં થયેલ મારામારીમાં થયેલ મૃત્યુ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
“સ્થાનિક હકુમત”ની વ્યાખ્યા ક્રિ.પ્રો. કો-1973ની કઈ કલમમાં આપવામાં આવેલ છે ?

કલમ-2 (કે)
કલમ-2 (એમ)
કલમ-2 (એલ)
કલમ-2 (જે)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
21માં ફુટબોલ વર્લ્ડકપમાં કયાં ખેલાડીએ ગોલ્ડન બોલ એવોર્ડ મેળવ્યો ?

હરિકેન
કે.એમ્બોપે
થીબોટ નિકોલસ
લુક્કા મોડ્રીક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP