સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - મતીરાં વટાણાં ચીભડાં સોયાબીન રીંગણા વટાણાં ચીભડાં સોયાબીન રીંગણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.ઓધાર્યા અણધાર્યા ઘેરાયેલા પધાર્યા ઉધ્ધાર કર્યો અણધાર્યા ઘેરાયેલા પધાર્યા ઉધ્ધાર કર્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.મુક્તા મોતી માછલી માયાળુ માઝા મોતી માછલી માયાળુ માઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.ફોફળ સોપારી ગૂગળ શ્રીફળ જાયફળ સોપારી ગૂગળ શ્રીફળ જાયફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? બલરામ કુસુમાયુધ હલાયુધ હળધર બલરામ કુસુમાયુધ હલાયુધ હળધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'ટીપણું' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. ઘડિયાળ પંચાંગ નોંધપોથી વાસરિકા ઘડિયાળ પંચાંગ નોંધપોથી વાસરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP