કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતમાં દર વર્ષે ‘રાષ્ટ્રીય રમત દિન’ અથવા તો ‘નેશનલ સ્પોર્ટ્સ ડે’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 28 ઓગસ્ટ 30 ઓગસ્ટ 27 ઓગસ્ટ 29 ઓગસ્ટ 28 ઓગસ્ટ 30 ઓગસ્ટ 27 ઓગસ્ટ 29 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ' સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આ દિવસની વર્ષ 2021ની થીમ 'We Sign for Human Rights' છે. 23 સપ્ટેમ્બરના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આપેલ તમામ આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ બધિર લોકો માટે સાંકેતિક ભાષાના મહત્વ અંગે જાગૃતિ કેળવવાનો છે. આ દિવસની વર્ષ 2021ની થીમ 'We Sign for Human Rights' છે. 23 સપ્ટેમ્બરના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આપેલ તમામ આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ બધિર લોકો માટે સાંકેતિક ભાષાના મહત્વ અંગે જાગૃતિ કેળવવાનો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યો દેશ ન્યૂ ડેવલપમેન્ટ બેંક (NDB)માં જોડાયો ? આપેલ તમામ બાંગ્લાદેશ સંયુક્ત આરબ અમિરાત (UAE) ઉરૂગ્વે આપેલ તમામ બાંગ્લાદેશ સંયુક્ત આરબ અમિરાત (UAE) ઉરૂગ્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતીય સૈન્ય દ્વારા ક્યા દિવસે હાઈફા દિવસ મનાવવામાં આવે છે ? 24 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વિશ્વનો સૌથી લાંબો એક્સપ્રેસ વે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે ક્યા વર્ષમાં કાર્યરત થઈ જશે ? વર્ષ 2023 વર્ષ 2024 વર્ષ 2026 વર્ષ 2025 વર્ષ 2023 વર્ષ 2024 વર્ષ 2026 વર્ષ 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે વરિષ્ઠ વ્યક્તિઓ માટે કઈ અખિલ ભારતીય હેલ્પલાઈન શરૂ કરી ? સમભાવ લાઈન – 14567 વૃદ્ધ લાઈન - 14567 ઓલ્ડએજ લાઈન-14567 એલ્ડર લાઈન-14567 સમભાવ લાઈન – 14567 વૃદ્ધ લાઈન - 14567 ઓલ્ડએજ લાઈન-14567 એલ્ડર લાઈન-14567 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP