કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) સુશ્રી ભાવિનાબેન પટેલ ગુજરાતના કયા જિલ્લાના વતની છે ? વડોદરા સાબરકાંઠા મહેસાણા પંચમહાલ વડોદરા સાબરકાંઠા મહેસાણા પંચમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ‘રાજીવગાંધી નેશનલ પાર્ક'નું નામ બદલીને ‘ઓરંગ નેશનલ પાર્ક’ કરવામાં આવ્યું છે. તે કયા રાજયમાં સ્થિત છે ? કર્ણાટક ગોવા તમિલનાડુ આસામ કર્ણાટક ગોવા તમિલનાડુ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ડૅલ વિલેમ સ્ટેને ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી સન્યાસ લીધો છે, તેઓ ક્યા દેશનું પ્રતિનિધિ કરે છે ? બ્રાઝિલ દક્ષિણ આફ્રિકા રવાન્ડા ઓસ્ટ્રેલિયા બ્રાઝિલ દક્ષિણ આફ્રિકા રવાન્ડા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) SpaceX એ તેની પ્રથમ ખાનગી ફલાઈટમાં કેટલા નાગરિકોને અંતરિક્ષમાં મોકલ્યા હતા ? 4 14 5 16 4 14 5 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારત ક્યા દેશ પાસેથી વર્ષ 2023 સુધીમાં ક્રિવાન ક્લાસ સ્ટીલ્થ ફ્રિગેટ્સની ડિલિવરી મેળવશે ? અમેરિકા ઈઝરાયેલ રશિયા ફ્રાંસ અમેરિકા ઈઝરાયેલ રશિયા ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) SpaceX એ કયા દેશની એરોસ્પેસ ઉત્પાદક, અવકાશ પરિવહન સેવાઓ અને સંચાર કંપની છે ? જાપાન ફ્રાન્સ અમેરિકા યુકે જાપાન ફ્રાન્સ અમેરિકા યુકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP