ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'જનતા વોચ' કોને દોરી હતી ? ભૂપેન ખખ્ખર જેરામ પટેલ નસરીન મોહમદી ગુલામ મોહંમદ શેખ ભૂપેન ખખ્ખર જેરામ પટેલ નસરીન મોહમદી ગુલામ મોહંમદ શેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) જમિયલશા પીરની દરગાહનું સ્થાન દાતાર કયા જિલ્લામાં આવેલું છે ? ભાવનગર કચ્છ જુનાગઢ બોટાદ ભાવનગર કચ્છ જુનાગઢ બોટાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગોળ ગધેડાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ? ભરૂચ દાહોદ સુરત બનાસકાંઠા ભરૂચ દાહોદ સુરત બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ બંને છોટા ઉદેપુરના રાઠવા આદિવાસીઓની ચિત્રકળા પીઠોરા તરીકે ઓળખાય છે. આપેલ પૈકી એક પણ નહીં પીઠોરાની આલેખન પરંપરા ધાર્મિક બાબતો સાથે જોડાયેલી છે. કુંવારી કન્યાનું માંગલ્ય, ખેતીવાડીની બરકત, ઢોરની સુખાકારી માટેની માનતા નિમિત્તે આ ચિત્રો આલેખાય છે. આપેલ બંને છોટા ઉદેપુરના રાઠવા આદિવાસીઓની ચિત્રકળા પીઠોરા તરીકે ઓળખાય છે. આપેલ પૈકી એક પણ નહીં પીઠોરાની આલેખન પરંપરા ધાર્મિક બાબતો સાથે જોડાયેલી છે. કુંવારી કન્યાનું માંગલ્ય, ખેતીવાડીની બરકત, ઢોરની સુખાકારી માટેની માનતા નિમિત્તે આ ચિત્રો આલેખાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં પ્રારંભ થયેલ સંસ્થાઓ સંબંધમાં નીચેના પૈકી કઈ જોડી સાચી છે ? ઔદ્યોગિક વસાહત : વાપી, 1968 મહિલા સહકારી બેંક : સુરત, 1994 સંગ્રહાલય : જુનાગઢ, 1849 અનાથાશ્રમ : અમદાવાદ, 1892 ઔદ્યોગિક વસાહત : વાપી, 1968 મહિલા સહકારી બેંક : સુરત, 1994 સંગ્રહાલય : જુનાગઢ, 1849 અનાથાશ્રમ : અમદાવાદ, 1892 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) તારંગાના જૈન મંદિરો ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલા છે ? બનાસકાંઠા મહેસાણા પાટણ સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા પાટણ સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP